ઉત્તર પ્રદેશમાં આફતનો વરસાદ, અત્યાર સુધીમાં 27નાં મોત

  • 2 years ago
29 સપ્ટેમ્બરે રાજધાનીમાંથી ચોમાસું પાછું ફર્યું
ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત દેશના તમામ ભાગોમાં અવિરત વરસાદ ચાલુ છે. યુપીમાં વરસાદના કારણે ભારે તબાહી થઇ છે. યુપીમાં વરસાદથી 12 લોકોના મોત થયા છે. બીજી તરફ, ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને લખનૌ, નોઈડા અને કાનપુર સહિત ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ રાજધાની દિલ્હીમાં લાહોરી ગેટ વિસ્તારમાં 2 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. 10 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Recommended