જાફરાબાદના HCL ગ્રાઉન્ડ ખાતે અમિત શાહની સભા યોજાશે

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભાની ટૂંક સમયમાં યોજાવાની છે, ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તેમજ મતદારોને રીઝવવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે. દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જે ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આગામી 26 નવેમ્બરે જાફરાબાદના HCL ગ્રાઉન્ડ ખાતે અમિત શાહની સભા યોજાશે.

Recommended