કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાવલીમાં સભા

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સાવલીમાં અને ભિલોડામાં જનસભાને સંબોધન કર્યું હતું.

Recommended