રાજકોટ જિલ્લા સહકારી બેંકની જામકંડોરણા ખાતે સામાન્ય સભા મળી

  • 2 years ago
રાજકોટ જિલ્લા સહકારી બેંકની સામાન્ય સભા આજે સાંજે જામ કંડોરણા ખાતે મળતા તેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, આગામી તારીખ 11 ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા છે ત્યારે તેમને આદર સત્કાર માટે જામકંડોરણાની જનતા તેમજ સહકારી જગત ઉમટી પડે તેવી આશા રાખું છું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મારા આવ્યા અગાઉ સહકારી ક્ષેત્રે ભાજપ અને કોંગ્રેસનું ઇલુ ઇલુ ચાલતું હતું જે હવે બંધ થઈ ગયું છે અને સહકારી બેંકો રાજ્યના માર્કેટિંગ યાર્ડ અને અન્ય સંસ્થાઓ પર ભાજપનું શાસન છે.

Recommended