EWS આરક્ષણ પર સુપ્રીમની મહોર, કહ્યું 10 ટકા અનામત રહેશે

  • 2 years ago
5માંથી 4 જજ આર્થિક અનામતના પક્ષમાં જોવા મળ્યા હતા. સીઆર પાટીલે કહ્યું કે હું ટિકિટ માંગવા અપીલ ન કરી શકું, આ સિવાય તેઓએ મોરબી હોનારત અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટના હચમચાવી નાંખે તેવી છે. આ સિવાય ઊંઝા ભાજપમાં આયાતીને ટિકિટ મળવાની ચર્ચાથી રોષ જોવા મળતો જોવા મળ્યો છે. ઋષિકેશની દાવેદારીથી રોષનો માહોલ જોવા મળ્યો. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended