જન્માષ્ટમીએ જાણો કઈ રાશિ પર રહેશે શ્રીકૃષ્ણની કૃપા

  • 2 years ago
આજે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ છે અને કૃષ્ણ ભક્તો આજે ખાસ રીતે જન્માષ્ટમીનો તહેવાર ઉજવી રહ્યા છે. આ સમયે ગ્રહોની સ્થિતિ તમારી રાશિ માટે કેટલી અનુકૂળ રહેશે તે જાણી લેવું જરૂરી છે. તો જાણો જન્માષ્ટમીનો દિવસ તમારી રાશિ માટે કેટલો શુભ રહેશે.