જેઠ વદ અમાસને મંગળવાર, ધન રાશિને રહેશે નાણાભીડ, જાણો રાશિફળ
  • 2 years ago
વિક્રમ સંવત રાશિ 2078 જેઠ વદ અમાસ. મંગળવાર, અમાસ વૃદ્ધિતિથિ. દર્શ અમાસ. નેપ્ચ્યૂન વક્રી.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
Recommended