ગટરના ઉંદર... હેં, કોણે રાષ્ટ્રપતિને આવું કહ્યું જેના પર ખળભળાટ મચી

  • 2 years ago
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન વિશે જર્મન નેતા વુલ્ફગેંગ કુબીકીના વિવાદાસ્પદ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.જર્મન નેતા વુલ્ફગેંગ કુબિકીએ રાષ્ટ્રપતિ એર્દોગનની તુલના ગટરના ઉંદર સાથે કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પછી હોબાળો શરૂ થયો હતો.