પાટીલનો AAP પર નામ લીધા વગર કટાક્ષ

  • 2 years ago
પાટીલનો AAP પર નામ લીધા વગર કટાક્ષ કર્યો છે. અન્નપૂર્ણાધામના કાર્યક્રમમાં પાટીલનો AAP પર કટાક્ષ કર્યો છે. મફતની વાતો કરનારાથી આપણે ચેતવું જોઈએ. કેટલાક લોકો માત્ર મફતનું આપવાની વાતો કરે છે.

Recommended