ગેનીબેને શંકર ચૌધરી પર નામ લીધા વિના સાધ્યું નિશાન

  • 2 years ago
બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોરે થરાદથી ચૂંટણી લડી રહેલા શંકર ચૌધરીનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. ગેનીબેને કહ્યું કે, તમે એમ ન માનતા કે અમે ત્યાં નથી અવાના. હું મારાં વાવના 18 એ આલમનેં કહું છું મારી ચૂંટણી તમેં લડજો હું ગુલાબસિહની ચૂંટણી લડવા થરાદ જઈશ. લોકો એમ કેતા હતા કે ગેનીબેન પાસે તાકાત નથી એ લોકો રાતોરાત પૂછવાય નથી રહ્યા. રાધનપુર વાળાઓએ અહીંયા ભગાડ્યા. અહીંની બીક હતી તો રાતોરાત થરાદ ગયા છે. અને થરાદથી પણ રાતોરાત ભગાડવાના છે.

Recommended