બેરોજગારી પર મોટો એટેક?

  • 2 years ago
કેન્દ્ર સરકાર આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને નોકરી આપવા જઈ રહી છે. PMO તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના અનેક વિભાગોમાં 1.5 લાખ પદો પર ભરતી કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસે કેન્દ્ર સરકારની આ જાહેરાત પર કટાક્ષ કરતાં કહ્યું છે કે, વચન તો દર વર્ષે 2 કરોડ નોકરી આપવાનું કરવામાં આવ્યુ હતું.

Recommended