મોરબી દુર્ઘટના: હોનારત એક શહેરમાં માતમ અનેક શહેરમાં

  • 2 years ago
મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામા 143 લોકોના મોત થયા છે. જેમાં દિવાળીનો તહેવાર અને સ્કૂલોની રજા હોવાથી ઘણાય પરિવારો સ્વજનોના ઘરે આવ્યા હતા. તેમાં રવિવાર હોવાથી

કેટલાય લોકો પરિવાર સાથે મોરબીના ઝૂલતા પુલની મુલાકાતે આવ્યા હતા. પણ તેમને શું ખબર કે આ જીવનનો છેલ્લો રવિવાર સાબિત થશે.

Recommended