મોરબી દુર્ઘટના પર ભાજપ નેતાનું વિવાદિત ટ્વીટ

  • 2 years ago
મોરબી દુર્ઘટના પર ભાજપ નેતાનું વિવાદિત ટ્વીટ સામે આવ્યું છે. જેમાં ભાજપના IT સેલના કોર્ડિનેટર પકંજ શુક્લાનું ટ્વીટ સામે આવતા લોકોએ રોષ જાહેર કર્યો છે. પંકજ શુક્લાએ

ઘટના કે કાવતરૂ કરી ટ્વીટ કર્યું છે. જેમાં લોકોનો રોષ ફાટી નીકળતા બાદમાં પંકજ શુક્લાએ ટ્વીટને ડીલીટ કર્યું છે. જેમાં લોકોએ પકંજ શુક્લાના ટ્વીટને વાયરલ કરી દેતા ચકચાર મચી

છે.

Recommended