ખુલાસો: આ વેક્સિન બની મોતનું કારણ! વધ્યો હૃદય સંબધી બીમારીનો ખતરો

  • 2 years ago
કોરોનાની મેસેન્જર રાઈબોઝ ન્યુક્લીક એસિડ (mRNA) રસી અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે mRNA કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુના વધતા જોખમ સાથે સંકળાયેલું છે. ફ્લોરિડાના સર્જન જનરલ અને સ્ટેટ હેલ્થ ઓફિસર ડૉ. જોસેફ એ. લાડાપોએ જણાવ્યું હતું કે mRNA રસીથી 18 થી 39 વર્ષની વયના પુરુષોમાં કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુનું જોખમ ખાસ કરીને ઊંચું છે.

Recommended