PFIથી કેરળના RSS નેતાઓને ખતરો

  • 2 years ago
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે NIA અને IBના રિપોર્ટના આધારે કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 5 નેતાઓને Y શ્રેણીની સુરક્ષા આપી છે. હવે તેમની સુરક્ષામાં અર્ધલશ્કરી દળના કમાન્ડો તૈનાત કરવામાં આવશે.

Recommended