IPL 2023 Auction: 4 ભારતીય ખેલાડીઓની કરિયર બચી, જાણો કારણ
  • last year
કોચ્ચિમાં યોજાયેલા IPL 2023ના મિની Auctionમાં સેમ કરન, બેન સ્ટોક્સ, હેરી બ્રૂક જેવા ખેલાડીઓનું નસીબ ખૂલ્યું અને સાથે જ આ સમયે ભારતીય ખેલાડીઓ પણ પોતાની કરિયરને સફળ બનાવવામાં કારગર રહ્યા છે. જાણો કયા ખેલાડીઓને કેટલામાં ખરીદવામાં આવ્યા તે વિશે.
Recommended