સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનો ખુલાસો કર્યો

  • 2 years ago
વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામે ભારતના રોમાંચક મેંચમાં વિજય થયો હતો. બંનેએ 104 રનની ભાગીદારી કરી જેમાં સૂર્યકુમારે 36 બોલમાં 69 અને વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન ફટકારીને ભારતની જીત હાંસલ કરી હતી. મેચ બાદ કોહલીએ સૂર્યકુમારના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું, સૂર્ય કોઈપણ પરિસ્થિતિમાં બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.તેણે ઈંગ્લેન્ડમાં પણ ઘણી સારી બેટિંગ કરી હતી. તે છેલ્લા છ મહિનાથી શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

Recommended