અરવલ્લીના માલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મુખ્ય બજારમાં નદીઓ વહી

  • 2 years ago
અરવલ્લી જિલ્લાના માલપુરમાં 1 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે માલપુરના બજારોમાં પાણી ફરી વળ્યા છે. નીચાણ વાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. જ્યારે માલપુરનો રાજમાર્ગ નદી બની ગયો છે.