મુંબઇમાં મેઘરાજાની તોફાની બેટિંગ

  • 2 years ago
મુંબઇમાં છેલ્લાં એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો. રસ્તા પર સતત પાણી ભરાયા છે. તેના લીધે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ચારેયબાજુ પાણી-પાણી.
મુંબઇમાં શુક્રવાર સુધી વરસાદ પડવાની આગાહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેને લઇ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Recommended