ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી| કોંગ્રેસ ‘સત્યમેવ જયતે’ કેમ્પેઈન ચલાવશે

  • 2 years ago
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 3 તાલુકામાં 2 ઈંચ અને 7 તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી છે.

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને EDના સમન્સ અંગે ગુજરાત કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવાની છે. આ માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં સત્યમેવ જયતે કેમ્પેઈન ચલાવવામાં આવ્યું છે.

Recommended