આરોપી સહિત ત્રણ વ્યક્તિઓએ કર્યો હુમલો

  • 2 years ago
પંચમહાલના શહેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભૂદર પટેલ પર હુમલો થયો હતો. કોન્સ્ટેબલ પંચમહાલના ઉંટડા ગામમાં કોર્ટના હુકમનથી ધરપકડ વોરંટ બજાવવા ગયા હતા. આરોપી સહિત ત્રણ વ્યક્તિઓએ ભૂદરભાઈ પર હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલે આરોપી સહિત ત્રણ વ્યક્તિ સામે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.