કપિરાજે મંત્રી જીતુ વાઘાણીની કારના કાચ તોડ્યા

  • 2 years ago
અમદાવાદ શહેરમાં કપિરાજનો આતંક જોવા મળ્યો. આ વખતે કપિરાજે શિક્ષણમંત્રીની કારને ટાર્ગેટ કરી હતી.અને આ કારમાં કપિરાજે કુદકો મારતા ડ્રાઈવર સાઈડનો કાચ તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કપિરાજના ટોળાને વિખેર્યું હતું

Recommended