અરુણાચલ મામલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે બોલાવી તાબડતોબ બેઠક

  • last year
અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય દળોના વડાઓ સહિત તમામ અધિકારીઓ હાજર રહેશે.

Recommended