ભારત તરફથી સૌથી વધુ રન મામલે કોહલીએ દ્રવિડનો તોડ્યો રેકોર્ડ

  • 2 years ago
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે તોફાની ઇનિંગ રમીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે કોચ રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે.

Recommended