જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ

  • 2 years ago
દિલ્હીના શિક્ષણ મૉડલને લઈને ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે સોશિયલ મીડિયામાં ટ્વીટર વૉર બાદ રાજકારણ ગરમાયું છે. જો કે હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત રાજ્યના ભાજપ નેતાઓને દિલ્હીની સરકારી સ્કૂલો જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.