જીતુ વાઘાણીની જીભ લપસી રાષ્ટ્રધ્વજના બદલે કહ્યું ભાજપનો ધ્વજ

  • 2 years ago
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ફરી ભાંગરો વાટયો યૂક્રેનના બદલે કહ્યું ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ પક્ષની પ્રશસ્તિ કરવામાં વાઘાણીની જીભ લપસી રાષ્ટ્રધ્વજના બદલે કહ્યું ભાજપનો ધ્વજ લઇને નિકળ્યાં શિક્ષણમંત્રીને ભૂલનું ભાન થતા તરત સુધાર્યા શબ્દો
શિક્ષણમંત્રી વાઘાણીની સોશિયલ મીડિયા પર ભારે ટીકા