શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત

  • 2 years ago
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે મહત્વની જાહેરાત કરી છે. પ્રાથમિક શિક્ષકોની બદલીની સમયમર્યાદા ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે. જેથી શિક્ષકો હવે 5 વર્ષ બાદ બદલી માટે અરજી કરી શકશે... 2 લાખથી વધુ શિક્ષકો તેનો લાભ મેળવી શકશે... બદલીના કિસ્સામાં ફરિયાદનું નિવારણ લાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે...