વિધાનસભા ગૃહમાં રજૂ થશે કેગનો અહેવાલ

  • 2 years ago
વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ

10 વાગ્યે પ્રશ્નોત્તરી કાળ સાથે શરૂ થશે કામગીરી

વિધાનસભા ગૃહમાં રજૂ થશે કેગનો અહેવાલ

બોર્ડ - નિગમના વાર્ષિક અહેવાલ પણ રજૂ થશે

જાહેર હિસાબ સમિતિની ખાલી જગ્યાની ચૂંટણી જાહેર થશે

ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ થશે

શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ બાબત વિધેયક રજૂ થશે

ખેડૂતોની સગવડો, દેવા માફીને લઈ લવાશે પ્રસ્તાવ

Recommended