ટેસ્લાનું નવું આવિસ્કાર: માનવ રોબોટ રજૂ કર્યો, મસ્કએ કહ્યું ગરીબી સમાપ્ત થશે

  • 2 years ago
એલોન મસ્કએ શુક્રવારે હ્યુમનૉઇડ રોબોટનું અતિ આઘુનિક મોડલ રજૂ કર્યું. આ પ્રસંગે એલન માસ્કે કહ્યું કે, એક દિવસ ગરીબીનો અંત આવી શકે છે. વાર્ષિક AI ડે પ્રેઝન્ટેશન દરમિયાન ટેસ્લા ઓપ્ટીમસ રોબોટ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. રોબોટે હાજર લોકોને હાથ લહેરાવ્યો અને ઘૂંટણ ઉંચા કર્યા.અમારો ધ્યેય શક્ય તેટલી વહેલી તકે ઉપયોગી માનવીય રોબોટ બનાવવાનો છે. આમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

Recommended