પારદનાં શિવલિંગની પૂજાથી થશે મહાદેવ પ્રસન્ન

  • 2 years ago
મા સરસ્વતીની કૃપા વગર જીવન સાધના અધુરીજો તમે શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો અન્ય ધાતુના શિવલિંગને બદલે પારદનાં શિવલિંગની પૂજા અને સ્થાપના સિદ્ધિદાયક હોય છે. એવુ કહેવાય છે કે આ શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવ બધી ઈચ્છાઓ પૂરી કરે છે. જેનુ વર્ણન ચરક સંહિતા જેવા ગ્રંથોમાં પણ મળે છે. તો શા માટે પારદનું શિવલિંગ છે શ્રેષ્ઠ અને કઈ રીતે કરવી તેની પૂજા અર્ચના ..જાણીએ આજની ખાસ વાતમાં