અષાઢ સુદ દસમને શનિવાર, વૃશ્ચિક રાશિને થશે આર્થિક સમસ્યા, રાશિફળ
  • 2 years ago
વિક્રમ સંવત રાશિ 2078 અષાઢ સુદ દસમ. શનિવાર, ગૌરી વ્રત. મોળાક્ત શરૂ. બુધ લોપ પૂર્વમાં.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
Recommended