પ્રશ્નોત્તરી કાળ સાથે ગૃહની કાર્યવાહી ચાલુ થશે

  • 2 years ago
આજે 12 વાગ્યે મળશે વિધાનસભા સત્રની બેઠક
પ્રશ્નોત્તરી કાળ સાથે ગૃહની કાર્યવાહી ચાલુ થશે
મહેસૂલ,કાયદો,કૃષિ,પશુપાલન વિભાગની પ્રશ્નોત્તરી
માગણીઓ પર ચર્ચા અને મતદાનનો 11મો દિવસ
વન અને પર્યાવરણ,ક્લાઈમેટ ચેન્જ વિભાગની માગણીઓ
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માગણીઓ