સરોલી બ્રિજનો ભાગ રીપેર કરવાની કામગીરી ચાલુ,વાહન વ્યવ્હાર અટવાયા

  • 2 years ago
સુરત ઓલપાડને જોડતા સારોલી બ્રીજનો એક ભાગ ઘસી પડતા એક તરફનો રસ્તો વાહન વ્યવ્હાર માટે બંઘ કરાયો છે. સ્થિતિની સમીક્ષા માટે મેયર હેમાલી બોઘાવાલા સ્થળ પર પહોંચ્યા છે.જહાંગીરપુરા નજીક આવેલા સરોલી બ્રિજનો એક ભાગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જેમ બને તેમ વહેલી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.