AMCના અધિકારીઓની કામગીરી પર સવાલ

  • last year
અમદાવાદના મધ્ય ઝોનના દબાણના અધિકારીઓની કામગીરી પર સવાલ થયા છે. ભાજપ નેતા ભૂષણ ભટ્ટે અધિકારીઓની કામગીરી પર સવાલ કર્યા છે. ગેરકાયદેસર બાંધકામ સામે અધિકારી કેમ કોઈ કાર્યવાહી કરતા નથી તે અંગે આક્ષેપ કર્યા હતા. ભટ્ટે આક્ષેપ કર્યા હતા કે, અધિકારીઓ કોના આદેશની રાહ જોઈ રહ્યા છે. આડકતરી રીતે અધિકારીઓની મીલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો.

Recommended