બિહારના CM નીતિશ કુમારનો PK પર આરોપ

  • 2 years ago
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર વળતો પ્રહાર કર્યો છે. નીતીશ કુમારે પીકે પર આરોપ લગાવ્યો છે કે તેઓ જેડીયુને કોંગ્રેસમાં વિલય કરવા માગે છે. આ સાથે પ્રશાંત કિશોરના ઉત્તરાધિકારીના દાવા પર તેમણે કહ્યું કે તે જુઠ્ઠાણું છે. તેઓ જે કહેવા માગે છે તે કહે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.