રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થશે

  • last year
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધશે. જેમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થશે. તેમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. તેમજ લઘુત્તમ

તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધશે. તથા મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત્ છે. જેમાં આગામી ૩ દિવસ દરમ્યાન મિશ્ર ઋતુનો અનુભવ થશે.