અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની 2000 કરોડથી વધુના ખર્ચે થશે કાયાપલટ

  • 2 years ago
અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના નવનિર્માણ માટે રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે ત્યારે આગામી દિવસોમાં 2000 કરોડથી વધુના ખર્ચે કાલુપુર રેલ્વે સ્ટેશનનું રી-ડેવેલોપમેન્ટ કરાશે