અડાજણમાં મોપેડ સવાર વિદ્યાર્થીઓએ વૃદ્ધને ઉડાવ્યા, સારવાર દરમિયાન મોત, CCTV

  • 4 years ago
સુરતઃગત 18મી જાન્યુઆરીના રોજ અડાજણમાં મંદિરે દર્શન કરવા જઈ રહેલા 80 વર્ષીય વૃદ્ધને મોપેડ સવાર વિદ્યાર્થીઓએ અડફેટે લીધા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા વૃદ્ધને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું ગત રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અત્રે ઉલ્લેખનિય છે કે, આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે વૃદ્ધના મોતના પગલે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે