સહારા દરવાજા નજીક ટોરન્ટ પાવરના કામકાજ દરમિયાન ખાડામાં માટી ધસતાં એકનું મોત

  • 5 years ago
સુરતઃ સહારા દરવાજા નજીક ટોરન્ટ પાવરની 220કેવી લાઈનના કામકાજ માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો આ દરમિયાન માટી ધસી પડતાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું મૃતદેહને પીએમ માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Recommended