પૂરપાટ ઝડપે આવતી ઇકો કારે બે બાઇકને ઉલાળ્યા, એકનું ઘટનાસ્થળે જ મોત, દ્રશ્યો CCTVમાં કેદ

  • 4 years ago
રાજકોટ:શહેરના ઘંટેશ્વર પાર્ક નજીક હાઇવે પર બે બાઇકને પૂરઝડપે આવતી ઇકો કારે ઉલાળતા લલિતનાથ અર્જુનનાથ (ઉવ34) નામના એક બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજા બાઇકસવારને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે બાઇક સવાર રોડની સામેની સાઇડ જતો હતો ત્યારે પૂરઝડપે આવતી ઇકો કારે તેને ઉલાળ્યો હતો આથી બાજુમાં રોડ ક્રોસ કરી રહેલા બીજા બાઇકસવારને પણ ટક્કર વાગતા તે પણ રોડ નીચે પટકાયો હતો આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ઘટનાને પગલે

Recommended