રાજકોટમાં બેકાબૂ કારે 5 બાઈકને અડફેટે લીધા, ઘટના CCTVમાં કેદ

  • 4 years ago
રાજકોટ: શહેરની આત્મિય કોલેજ પાસે મારૂતિ ચોક નજીક એક શેરીમાં પૂરપાટ ઝડપે આવતી કાર બેકાબૂ બની હતી અને દુકાન આગળ પાર્ક કરેલા પાંચ જેટલા બાઇકને ઉલાળ્યા હતા આ ઘટના CCTVમાં કેદ થઇ હતી જો કે અકસ્માત સર્જાયો ત્યારે કોઇ વ્યક્તિ હાજર ન હોય મોટી જાનહાનિ ટળી હતી બનાવને લઇને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા

Recommended