ટંકારા નજીક ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા ઉપરનું પતરૂ ઉડી ગયું, કારચાલકનું ઘટનાસ્થળે જ મોત

  • 5 years ago
ટંકારા: મોરબીના નવા બસ સ્ટેશન પાછળના એક એપાર્ટમેન્ટમાં રહેતા વૈભવ ગુણવંતભાઇ પટેલ પોતાની કાર નંજીજે 36 એલ 2167 લઇને રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે ટંકારા નજીક ધ્રુવનગર પાસે રોડનું કામકાજ ચાલતુ હોય સામેથી આવતી રાજસ્થાન પાસિંગના ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી આથી કારનું ઉપરનું પતરૂ ઉડી ગયું અને વૈભવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

Recommended