રાજવી ઠાઠ સાથે 30 વિન્ટેજ કાર, 15 ઘોડા, હાથી, સાથે નગરયાત્રા નીકળી

  • 4 years ago
રાજકોટ:રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા રણજીત વિલાસ પેલેસથી ચાંદીની બગીમાં બેસી નગરયાત્રાએ નીકળ્યા છે સાથે તેમના જયદીપસિંહ પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે રાજવી ઠાઠ સાથે નીકળેલી નગરયાત્રામાં 30 વિન્ટેજ કાર, 15 ઘોડા, 8 બગી, 1 હાથી, ઊંટગાડી અને બળદગાડા પણ જોડાયા છે ઢોલ-શરણાઇ અને બેન્ડવાજા સાથે નીકળેલી નગરયાત્રામાં 70 રાજવી પરિવાર, સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ જોડાયા છે