રાજકોટમાં 350 ફૂટ લાંબા તિરંગા સાથે 350 વિદ્યાર્થીઓની રેલી નીકળી

  • 5 years ago
રાજકોટ: આજે કારગિલ દિવસ છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં વિવિધ રીતે ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટની વિરાણી સ્કૂલમાં કારગિલ દિવસની ઉજવણી કરી હતી જેમાં શાળાના એનસીસી કેડેટ્સ સિજેના 350 વિદ્યાર્થીઓ દ્વારા 350 ફૂટ લાંબા તિરંગા સાથે રેલી નીકળી હતી માજી સૈનિક, નેવી ઓફિસર, જિલ્લા શિક્ષણ અધિકારીએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, આ રેલી એસ્ટ્રોન ચોક સુધી નીકળી હતી વિદ્યાર્થીઓની આ રેલી દ્વારા દેશભક્તિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો

Recommended