સુરતમાં કિન્નરોએ કરેલા હુમલામાં યુવકનું સારવાર દરમિયાન મોત

  • 5 years ago
સુરતઃગોડાદરામાં ચારેક દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું કિન્નરોએ કરેલા હુમલા બાદ યુવક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેની હાલત હાલ નાજુક હતી ચારેક દિવસની સારવાર દરમિયાન ગેહરીલાલ કસ્તુરી ખટીકનું મોત નીપજ્યું હતું

Recommended