માઉન્ટ આબુમાં બે રીછે હોટલની બહાર ધમાચકડી મચાવી, સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ

  • 4 years ago
માઉન્ટ આબુ:હિલ સ્ટેશન માઉન્ટ આબુના માર્ગો પર રાત્રિના સમયે દીપડા સહિતના પ્રાણીઓ અવારનવાર જોવા મળે છે ત્યારે એક હોટલના દરવાજા બહાર બે રીછે ધમાચકડી મચાવી હતી બંને રીછ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું થોડીવારના ઘર્ષણ બાદ બંને રીછ જંગલ તરફ પરત જતા રહ્યાં હતા જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી આ ઘટના 20 ડિસેમ્બરની હોવાનું સામે આવ્યું છે આબુમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં નજીકના જંગલોમાં વસવાટ કરતા પ્રાણીઓ બહાર નીખલી માર્ગો પર ફરતા જોવા મળે છે

Recommended