વરાછા વિસ્તારમાં કપડાની દુકાનમાં ત્રાટકેલા બે તસ્કરો સીસીટીવીમાં કેદ

  • 5 years ago
સુરતઃ વરાછા વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે ખોડિયારનગર રોડ પર આવેલી એક કપડાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં શટર ઉંચુ કરીને ત્રાટકેલા તસ્કરોએ દુકાનમાં ટેબલ સહિતની દરેક જગ્યાએ રૂપિયાની શોધખોળ કરતાં સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં તસ્કરોએ તહેરા પર ઓળખ છૂપાવવા માટે સફેદ કલરાના રૂમાલની બુકાની બાંધી રાખી હતી તસ્કરો ચોરી દરમિયાન સાથે નાની હાથબતિ પણ લાવ્યા હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે