સુરતમાં ભૂવો પડતા ધરાશાયી થતો વીજ થાંભલો સીસીટીવીમાં કેદ થયો

  • 5 years ago
સુરતઃનાનપુરા માછીવાડ મેઈન રોડ ખાતે પડ્યો ભૂવો હતોચોમાસા બાદ શિયાળાની શરૂઆતમાં ઠંડીના ચમકારા વચ્ચે ભૂવો પડ્યો હતો મેઈન રોડ પર ભૂવો પડતાં રસ્તાની વચ્ચે જ ડિવાઈડર પર ઉભેલો થાંભલો ધરાશાયી થયો હતો થાંભલો ધરાશાયી થઈને નજીકના ઘર પર પડ્યો હતો જો કે, સદનસીબે કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નહોતી મેઈન રોડ પર ભૂવો પડતાં તંત્ર દોડી આવ્યું હતું મેઈન રોડ પર 10 ફૂટ ઉંડા મોટા ભૂવાને લઈને પાલિકાની ટીમ જેસીબી મશીન સાથે પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી જો કે સ્થાનિકોએ ભૂવા પડતાં રોષ વ્યક્ત કરાં કહ્યું હતું કે, કોઈ ધ્યાન આપતું નથી