મોગરાવાડી વિસ્તારની સોસાયટીમાં આવેલા તસ્કરો પોલીસને જોઈને નાસતાં સીસીટીવીમાં કેદ

  • 5 years ago
વલસાડઃ મોગરાવાડી વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યાં હતાં આ દરમિયાન પોલીસને નાઈટ પેટ્રોલિંગમાં પોલીસને જોઈ તસ્કરોએ દોટ મૂકી હતી જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં5 થી 6 જેટલા તસ્કરોને પોલીસએ દોડાવ્યા હતાંપોલીસની સતર્કતાને કારણે મોટી ચોરીની ઘટના બનતી અટકી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતુંવલસાડમાં પોલીસે તસ્કરોનો ખેલ બગાડ્યાના સીસીટીવી સામે આવ્યાં હતાં