રાજકોટ: જીલ્લા કલેકટર મહેશ બાબુએ જાહેરનામાનો અમલ કરવા સૂચના આપી

  • last year
રાજકોટમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જીલ્લા કલેકટર મહેશ બાબુએ જાહેરનામાનો અમલ કરવા સૂચના આપી છે. જ્યાં જ્યાં

ઉજવણી થશે ત્યાં સીસીટીવી ફરજિયાત રાખવા તથા સિક્યોરિટી ગાર્ડ પણ ફરજિયાત રાખવા આદેશ કરવામાં આવ્યો છે.